Logo
Gujarat Nursing Council
Logo
 
Application No Applicant Name Registration Number Section Status Rejection Remark Payment
સૂચનાઓ :
  • 1. “Certificate of Identity” ડાઉનલોડ કરવું.
  • 2. આ સર્ટીફીકેટમાં જરૂરી વિગતો સાથે ગેઝેટેડ ઓફિસરનાં સહી-સિક્કા કરાવવા.
  • 3. “Schedule- D” ડાઉનલોડ કરવું.
  • 4. “Schedule- D” માં માંગેલ વિગતો સચોટ ભરી સહી કરવી.
  • 5. “Apply for Re-entering Name in the Register” પર ક્લીક કરવું.
  • 6. તમારા રજીસ્ટ્રેશન નંબરનો સેક્શન ડ્રોપ ડાઉન લીસ્ટ માંથી પસંદ કરવો અને રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરવો
  • 7. ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરી “Get OTP” પર ક્લીક કરવું.
  • 8. OTP એન્ટર કરવો અને “Verify OTP” પર કલીક કરવું ત્યારબાદ એપ્લીકેશન ફોર્મ ખુલશે.
  • 9. ફોર્મમાં દર્શાવેલ જરૂરી વિગતો ચકાસી અને કોઈ ફેરફાર હોય તો કરવા અને ખૂટતી માહિતી ભરવી.
  • 10. ત્યારબાદ નીચે જણાવ્યા મુજબ ડોક્યુમેન્ટ્સ અને સહી અપલોડ કરવા અને “Submit Application” પર ક્લીક કરવું.
  • (૧) રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, (૨) છેલ્લી રીન્યુઅલ સ્લીપ, (૩) સર્ટીફિકેટ ઓફ આઈડેન્ટિટી, (૪) સહી, (૫) સેડ્યુલ-ડી
  • 11. આમ કરવાથી એપ્લીકેશન નંબર જનરેટ થશે જે ભવિષ્યનાં રેફરન્સ માટે સાચવીને રાખવો.
  • 12. “Pay Fees” પર ક્લીક કરી પેમેન્ટ કરવું.
  • 13. આપના દ્વારા આ પ્રોસેસ કમ્પ્લીટ થયા બાદ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા ભરેલ માહિતી અને અપલોડ કરેલ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરવામાં આવશે.
  • 14. આ વેરિફિકેશન થઈ ગયા બાદ “View” બટન પર ક્લીક કરવાથી રીન્યુઅલ સ્લીપ તમે જોઈ શકો છો અને તેની પ્રિન્ટ કાઢી શકો છો..
  • 15. તમારા એપ્લીકેશન નંબર અને મોબાઈલ નંબર એન્ટર કરી “Get OTP” પર ક્લીક કરવું ત્યારબાદ OTP આવ્યા બાદ “Verify OPT” પર ક્લીક કરવું પછી તમારી એપ્લીકેશનનું સ્ટેટ્સ જોઈ શકશે.
Instructions:
  • 1. Download “Certificate of Identity”.
  • 2. Get the Gazetted officer's seal & signature with the required details in this certificate.
  • 3. Download “Schedule -D”.
  • 4. Fill the required details accurately in the “Schedule-D” and sign.
  • 5. Click on “Apply for Re-entering Name in the Register”.
  • 6. Select the section of your registration number from the drop down list and enter the registration number.
  • 7. Enter your Mobile Number and click on “Get OTP”.
  • 8. Enter the received OTP and click on “Verify OTP”.
  • 9. Check the information mentioned in the form. Make correction if any and fill the missing information.
  • 10. Upload documents as mentioned below and click on “Submit Application”
  • (1) Registration Certificate, (2) Last Renewal Slip, (3) Certificate of Identity, (4) Signature (5) Schedule-D
  • 11. After completion of this step application number will be generated. Save it for future reference.
  • 12. Click on “Pay Fees” and make payment.
  • 13. After completion of the process, Gujarat Nursing Council will verify all the information and documents uploaded by you.
  • 14. After verification by the Gujarat Nursing Council you can see Renewal Registration Slip by clicking on “View” and you can take print out of it.
  • 15. You can see your application status on Registration Renewal Module status page by entering application number and Mobile Number and click on “Get OPT” then enter the Received OTP and click on “Verify OTP”.